ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

PROPOSE કરો !

“બુરા ન માનો તો મેં તુમસે એક બાત કહું,

 તુમ્હારા સાથ હૈ જરૂરી જીંદગી કે લીયે.”

        

           આ બ્લોગનો મુળભુત હેતુ છે હૈયામાં પેદા થયેલા પ્રેમના વમળોને આંગળીના ટેરવે લાવી કલમ થકી કાગળ પર માત્ર ઉતારવાનો ! આ બ્લોગનું કામ હૈયાને હામ નહીં મુકામ આપવાનું છે ! એવું પણ બને કે પ્રેમનો એકરાર કરવાનો  હોય અને હૈયામાંથી કાગળ પર ઉતરેલો પ્રેમનો પેગામ હામના હિસાબે ખિસ્સામાં જ ગુંગળાઇ મરે ! ઇમેઇલ થઇને સીધા કોઇના ઇનબોક્ષમાં વહી જવાનું સરળ ખરું પણ જોખમ વધારે ! અને ફોન પર તો જીભ જ ના ઉપડે ! તો પછી એનો સરળ અને સસ્તો રસ્તો શું ??

      

             મને એક અફલાતુન વિચાર આવે છે. કોઇ વ્યક્તિ પોતાના પ્રેમને સ્વીકારવાની પ્રપોઝલના અણસાર લેખે પોતાના પ્રિય પાત્રને આ બ્લોગની લીંક ( https://prempatro.wordpress.com )મોકલે તો કેવું ?? થોડોક રિસ્પોન્સ મળે તો    “મને આ ‘પોસ્ટ’ ગમી, તને શું ગમે છે ?” થી ‘મને તું ગમે છે”  સુધી પહોંચી શકાય ખરું !! તમારું શું કહેવું છે ?? વેલેન્ટાઇન ડે પણ આવી રહ્યો છે. પ્રિય પાત્રને બ્લોગની લીંક મોકલવા ઉપરાંત આ બ્લોગ એમના ઇમેઇલના નામે સબસ્ક્રાઇબ પણ કરી શકાય! વાત કેમ લાગે છે ? જરાક પ્રતિભાવ આપજોને.

સુરેશ લાલણ

તા. ૬.૨.૨૦૧૦

 

 

Share

Advertisements

24 ટિપ્પણીઓ »

 1. SURESHBHAI,

  IT’S A REALY NEW EDITION OF YOUR LIFE. TOO GOOD……

  KEEP WRITING AND SEND THIS TO ME.

  VISHAL DESAI

  ટિપ્પણી by Vishal Desai | ફેબ્રુવારી 6, 2010 | જવાબ આપો

 2. તમારો વિચાર ખરેખર વેલેન્ટાઇન છે

  ટિપ્પણી by મયુર કુમાર | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

 3. I love 3 things! The sun, the moon and U! The sun for the day, the moon for the night and you forever! I LOVE YOU JIGNESHA…

  ટિપ્પણી by patel brijesh k. | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 4. wow dude!!!!!!!!!!!superb……….
  I love your all messages……..
  but i say how 2 download it………..
  plz reply me…………….

  ટિપ્પણી by Tussi Desai | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 5. Superb!!!
  Keep It Up…
  Keep Writing…
  i think this is a first gujrati love letter site in india,, even in world..
  i m ur neighbour of ur district i m from mehsana
  thanx

  ટિપ્પણી by BHAVIN | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 6. u should keep an option for print..

  ટિપ્પણી by BHAVIN | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

  • ya. I will try.

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 7. THANX FOR UR REPLY…
  one thing is that please make a part of catagories for letters like for male, female, situations, relations etc.

  ટિપ્પણી by BHAVIN | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 8. Suresh Bhai Thenks Tamara karne mane thodi himmat aavi che

  ટિપ્પણી by Kinjal | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 9. hjuj

  ટિપ્પણી by an | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 10. ME TUMHARAA BAHUT ABHARI HU KI TUMNE HAMARE LIYE ITNA TIME WASTE KIYA MENE SANDESH ME JESE HI WEB SITE KA NAAM DEKHA TO MENE LOGIN KIYA MUJHE GUJRATI SAMAJH ME NAHI AATI ISLIYE PLZ KUCH HINDI ME BHI LIKHOGE TO HAME BHI MAJA AAYEGA PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ PLZ

  ટિપ્પણી by myau | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 11. હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
  હે મનાવી લેજો રે
  હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
  માને તો મનાવી લેજો જી
  વ્હાલાની મરજીમાં રહેશું
  જે કહેશે તે લાવી દેશું
  કુબજા ને પટરાણી કેશું રે
  એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
  માને તો મનાવી લેજો રે
  મારા વ્હાલાને વઢીને કેજો જી

  ટિપ્પણી by Shailesh Ahir | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 12. wow dude!!!!!!!!!!!superb……….
  I love your all messages……..
  but i say how 2 download it………..
  plz reply me…………….

  ટિપ્પણી by nileshbirla | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 13. We are all a little weird and life’s a little weird, and when we find someone whose weirdness is compatible with ours, we join up with them and fall in mutual weirdness and call it love.

  ટિપ્પણી by Vanmali | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 14. Love is a promise, love is a souvenir, once given never forgotten, never let it disappear.

  ટિપ્પણી by Vanmali | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 15. Thanks and i love my jaan

  ટિપ્પણી by sandy | ફેબ્રુવારી 12, 2010 | જવાબ આપો

 16. this is very helpful website to lovers.

  ટિપ્પણી by sagar trivedi | ફેબ્રુવારી 12, 2010 | જવાબ આપો

 17. મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
  અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
  મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
  બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા……..

  ટિપ્પણી by hiren patel | ફેબ્રુવારી 15, 2010 | જવાબ આપો

 18. દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ
  એમ પુછી ને થાય નહિ પ્રેમ

  ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી
  એક નો પર્યાય થાય બીજુ
  આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો
  ભલે હોઠોથી બોલે કે ખીજુ

  ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
  અન્તે તો હેમ નુ હેમ,
  એમ પુછી ને થાય નહિ પ્રેમ

  ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
  કાયમ ન રહેશો પ્રવાસી
  મન મુકી મોરશો તો મળશે મુકામ
  એનુ સરનામુ સામી અગાશી

  મનગમતો મોગરો મળશે વટાવશો
  વાન્ધાની વાડ જેમ જેમ!
  એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

  ટિપ્પણી by hiren patel | ફેબ્રુવારી 15, 2010 | જવાબ આપો

 19. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા,ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવ્યો છે.
  તેની લીંક http://rupen007.feedcluster.com

  ટિપ્પણી by Rupen patel | એપ્રિલ 6, 2010 | જવાબ આપો

 20. ghadik ma vandho
  ane
  ghadik ma sandho
  ema

  PREM padi jay maando.

  thank you

  ટિપ્પણી by bhagyesh | મે 11, 2010 | જવાબ આપો

 21. intrestig

  ટિપ્પણી by haresh | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

 22. khub khub dhanyavad…………………….

  ટિપ્પણી by shilpa shah | જાન્યુઆરી 8, 2013 | જવાબ આપો

 23. બ્લોગ સારી છે થેક્યુ

  ટિપ્પણી by Bharat Makvana | ફેબ્રુવારી 27, 2013 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: