ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

મારા વિષે..

DSC_0014
 
            

               હું સુરેશ એસ. લાલણ, મારી જન્મભુમી ઊ. ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનું ભરડવા ગામ. સુરત શહેરને મેં કર્મભુમી બનાવી છે. સાયન્સનો વિદ્યાર્થી રહ્યો હોવા છતાંય સાહિત્ય રસિક રહ્યો છું. અખબારોમાં નિયમિત કોલમ લખવા ઉપરાંત થોડોક કવિતાઓ પર પણ હાથ અજમાવી જોયો છે!હાથમાં પીંછી આવે અને સામે કલર પડેલા હોય તો આજેય મારી કલ્પનાઓને કેનવાસ પર ઉતારી લેવાની ઝંખના જાગે છે. હું હીરાનો વેપારી છું.સમયનો અભાવ સતત સાલે છે છતાંય મારી ગમતીલી પ્રવૃતીઓ માટે થોડીક ક્ષણો ચુપકીથી ચોરી લઉં છું! આ બ્લોગ પર આપણે નિયમિત પણે સતત મળતા રહેશું.

               આવજો.. મળતા રહેજો!

સુરેશ લાલણ – સુરત ૩૯૫૦૦૯

 suresh.lalan@gmail.com 

 

Advertisements

20 ટિપ્પણીઓ »

 1. સુરેશભાઈ!

  ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત…!

  ટિપ્પણી by વિનય ખત્રી | જાન્યુઆરી 27, 2010 | જવાબ આપો

  • Many many thanks.

   ટિપ્પણી by SURESH LALAN | જાન્યુઆરી 27, 2010 | જવાબ આપો

 2. આ પ્રેમ પત્ર લખવો સહેલો નથી મારા મિત્ર
  ક્યારેક એક અક્ષરમાં દોરવાનું હોય છે ચિત્ર.

  ક્યારેક કોરો ખત મોકલી ઉત્તરની રાહ જુઓ
  ભલે એ કોઈને લાગે એ વાત સાવ વિચિત્ર

  શબ્દોનું વાવેતર કરો ને લાગણીની લણણી
  સનમની એક નજર મળે તો પછી શી ફિક્ર??

  બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે…

  ટિપ્પણી by નટવર મહેતા | ફેબ્રુવારી 1, 2010 | જવાબ આપો

  • થેન્ક્યુ સર, મારા પ્રેમપત્ર કરતાં ય આપનો પ્રતિભાવ ચડિયાતો છે!

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 1, 2010 | જવાબ આપો

 3. LIFE SAYS ” ENJOY ME ” TIME SAYS “USE ME ” LOVE SAYS “FILL ME “FRIENDSHIP SAYS “TRUST ME ” AND I SAYS ” PLEASE ALWAYS STAY WITH ME “………………
  MAY GOD GIVE YOU LOTS OF SUCCSESS IN YOUR DOING SO………… THANKS FOR CHOOSING ME FOR YOUR SHARING GUJRATI PREM PATRA BLONGS……….JITU SAVANI..( RIDDHI RESIDENCY

  ટિપ્પણી by Jitubhai Savani | ફેબ્રુવારી 6, 2010 | જવાબ આપો

 4. Really superb !!

  Welcome in to the world of GUJRATI BLOG….

  ટિપ્પણી by Amit Panchal | ફેબ્રુવારી 7, 2010 | જવાબ આપો

  • Many thanks.

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

 5. આપના બ્લોગની આજે જ મુલાકાત લીધી. આપનું હાર્દિક સ્વાગત.

  ટિપ્પણી by Heena Parekh | ફેબ્રુવારી 8, 2010 | જવાબ આપો

  • મુલાકાત બદલ આભાર. આપનો કિંમતી પ્રતિભાવ પાઠવતા રહેજો.

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

 6. પહેલી વાર જ આવ્યો તમારા બ્લોગ પર

  મજા આવી,
  ઇન્ટરનેટ અને મોબાઇલ ને કારણે હવે પ્રેમપત્રો લુપ્ત થઇ રહ્યા છે.
  એવા સમયે તમારા બ્લોગ પરના પ્રેમપત્રો !

  વાહ !

  ખુબ જ મજા આવી

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

  ટિપ્પણી by મયુર કુમાર | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

 7. hi
  Dosti ma jivjo,Dosti ma marjo

  Himmat na hoy to Dosti na karjo,

  Zindagi nathi amne dosto thi pyari

  Dosto mate j 6e jindagi amari
  i wis u happy velentains day
  my friend’s

  ટિપ્પણી by tailor jiya | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 8. Har 1 swass ma tari yaad muku chhu,

  Mara thi vadhu viswas tara ma muku chhu,

  sachvje mara aa vishwas ne jatan thi

  mara swass ne tara visvas e muku chhu

  ટિપ્પણી by tailor jiya | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 9. “taro viyog che,aemay taru vahal che,
  kai rite janavu ke dilna su hal che,
  dil na sitar par naam gunje che aapnu,
  ne dilni dhadkan tale taal che”

  “aa shanj maheki maheki ke sarab aashmani ,
  tu kya chupai gai che ?
  mara dil ni diwani

  ટિપ્પણી by vikram soni | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 10. સુરેશભાઈ, આપના બ્લોગની મુલાકાત લીધી અને ખૂબ જ સારું લાગ્યું. મોડો પડવા બદલ અફસોસ પણ થાય છે. પણ હવેથી વારંવાર આપના બ્લોગની મુલાકાત લેવાનું ગમશે. મૌલિક રચનાઓ આનંદ આપનારી છે. કાવ્યો તો ખૂબ જ ગમ્યાં છે. બ્લોગજગતને ખૂટતો રંગ આપ પૂરો પાડી રહ્યા છો. અભિનંદન. મળતા રહીશું.

  ટિપ્પણી by યશવંત ઠક્કર | ફેબ્રુવારી 24, 2010 | જવાબ આપો

  • શ્રીમાન યશવંતભાઇ, મારા બ્લોગ વિશે આપનો પ્રોત્સાહક પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર.

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 24, 2010 | જવાબ આપો

 11. nice blog sir.

  keep it up..

  ટિપ્પણી by manav | ઓક્ટોબર 26, 2010 | જવાબ આપો

 12. tamara blog ni aje pehli var j mulakat lidhi

  it’s reall superab
  so nice
  keep it up….really nice blog

  ટિપ્પણી by sana | ડિસેમ્બર 20, 2010 | જવાબ આપો

 13. tamara blog ni aje pehli var j mulakat lidhi

  it’s reall superab
  so nice
  keep it up….really nice blog

  ટિપ્પણી by sana | ડિસેમ્બર 20, 2010 | જવાબ આપો

 14. Nice to know you and your blog. Diamonds and Surat …. both are my favorites !!!!
  you are welcomed on
  http://piyuninopamrat.wordpress.com/2011/01/28/%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A4%E0%AB%81%E0%AA%82/

  Paru Krishnakant.

  ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | જાન્યુઆરી 29, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: