ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

આંખોથી તારો ફોટો પાડું

images (1)

આંખોથી તારો ફોટો પાડી,
શ્વાસોથી upload કરું છું.
એને દિલના ખુણે drag કરીને
તારી ને મારી જોડ કરું છું!

જોને કેવા કેવા કોડ કરું છું??
પથ્થર એટલા God કરું છું!
તારા શ્વાસે જીવી લઉં છું,
ખુદની સાથે Fraud કરું છું.

-સુરેશ લાલણ

Advertisements

જાન્યુઆરી 22, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: