ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

હસ્તમેળાપ

.

.

68032_534819676545755_1732649454_n

.

.

આપણા ‘હસ્તમેળાપ’ વખતે
મારી ભાગ્યરેખા તારી ભાગ્યરેખા સાથે ભળી ગયેલી.
મેં મારું પોતાનું કશુંજ નહીં રાખેલું,
ભાગ્ય પણ નહીં.
હું હવે મારા નહીં તારા ભાગ્યને આધિન છું!

.

-સુરેશ લાલણ

Advertisements

જાન્યુઆરી 20, 2013 - Posted by | સ્વરચિત કાવ્યો

3 ટિપ્પણીઓ »

  1. સુંદર વિચાર.

    ટિપ્પણી by Janak Manilal Desai | જાન્યુઆરી 21, 2013 | જવાબ આપો

  2. વાહ ખૂબ સરસ.

    ટિપ્પણી by Heena Parekh | જાન્યુઆરી 21, 2013 | જવાબ આપો

  3. આ હસ્તમેળાપ સાચો કહેવાય….

    ટિપ્પણી by vkvora Atheist Rationalist | નવેમ્બર 2, 2014 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: