ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે….


તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,

રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!

હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,

એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?

હસતાં હસતાં ય ખરતાં રહે છે,

આંખોમાં નકરાં આંશુ ભર્યા છે!

મહેંકી ઉઠી છે દિલની હવેલી,

શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!

દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,

આ દિલમાં દિવા કોણે કર્યા છે?

-સુરેશ લાલણ 

Advertisements

જૂન 8, 2011 - Posted by | સ્વરચિત કાવ્યો

3 ટિપ્પણીઓ »

  1. સરસ.

    ટિપ્પણી by Heena Parekh | જૂન 13, 2011 | જવાબ આપો

  2. I like ur blog

    ટિપ્પણી by mukesh mechanical engineer | જૂન 12, 2012 | જવાબ આપો

  3. khub saras

    હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

    વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

    ટિપ્પણી by Ansuya Desai | માર્ચ 31, 2014 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: