ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

બ્લોગ વિષે..

" તું નથી તો કંઇ નથી આ જીંદગી "

          જેને મળ્યા પછી શરીરના અતલ ઊંડાણમાં કશુંક પેદા થાય અને એ દિલ વીંધીને આરપાર નીકળી જાય – જેનો અજાણતાં જ સ્પર્શ થઇ જતાં પણ ત્વચા પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે અને રુંવે રુંવેથી ટહુકાઓ ખરવા માંડે – જેની આંખોમાં તમારા જીવનના જન્માક્ષર અને હથેળીમાં તમારી સફળતાના હસ્તાક્ષર દેખાવા માંડે – હદયના પ્રત્યેક ધબકારમાં કોઇની યાદની મધુર ઘંટડીઓ સંભળાતી થઇ જાય અને હોઠો પર મસ્તીભર્યા ગીતો ગુંજવા માંડે ત્યારે પુછતા નહીં  કે કેમ થયો છે પણ સમજી લેજો કે પ્રેમ થયો છે!!

        -અને  ત્યારે સદેહે ન મળી શકાય તો શબ્દદેહે મળવાની ઝંખના થાય, શરમ અને શરારત સંતાકુકડી રમવા માંડે પણ હોઠો પર અલીગઢી તાળું લાગી જાય! ‘બુરા ન માનો તો એક બાત કહું….’ કહેવાનું મન થઇ જાય ત્યારે પ્રેમમાં પડેલો માણસ પ્રેમપત્રનો સહારો લે છે. પણ બધાના માટે હૈયાની વાત કલમ થકી કાગળ પર ઉતારવાનું કંઇ સહેલું નથી હોતું!

        બસ આવા જ પ્રેમીપંખીડાઓના દિલમાં ગડમથલ પામી રહેલી મીઠી મુઝવણોને પત્ર કે કાવ્ય સ્વરુપે વ્યક્ત કરતો એક બ્લોગ ‘ગુજરાતી પ્રેમપત્રો’ લઇને આપની સમક્ષ આવ્યો છું. મારા દિલમાં સહજ ભાવે પ્રગટેલા શબ્દોને મઠારીને દર અઠવાડીયે એક કૃતી આ બ્લોગ પર મુકવાની નેમ છે. આપ સૌના પ્રતિભાવો મારા પ્રયાસોમાં પ્રેરક બળ નીવડશે.

        અંતમાં યુવાનોને લલકારતો મારો એક શેર ટાંકીને અટકું છું.

        ‘ક્યાંક પ્રેમ કરતાં યુવાનોને ય શરમ આવે છે! અને આ ડોસાઓ યુવાનોને શરમાવે છે!!’

        આવજો!

લી.,

હું સુરેશ લાલણ

Suresh.lalan@gmail.com ના સરનામે મળીશ.

પુછતા નહીં કે કેમ થયો છે પણ સમજી લેજો કે પ્રેમ થયો છે !!

મિલ જાયે ઇસ તરહા….  દો લહરે જીસ તરહા….

Share

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. Dear Suresh,
  HY!
  it’s very nice to see you as a good writer.
  Really you are god gifted by born.
  many many congratulation for this activity.
  Have a nice day.

  Keep in touch

  Bye c u

  Manish Patel

  ટિપ્પણી by મનીષ પટેલ | ફેબ્રુવારી 3, 2010 | જવાબ આપો

 2. Hi !
  sureshbhai.

  i m so much Pleased by visit ur blog.

  मेरी खामोशियों में भी फसाना ढूंढ लेती है
  बड़ी शातिर है ये दुनिया बहाना ढूंढ लेती है

  हकीकत जिद किए बैठी है चकनाचूर करने को
  मगर हर आंख फिर सपना सुहाना ढूंढ लेती है

  न चिडि़या की कमाई है न कारोबार है कोई
  वो केवल हौसले से आबोदाना ढूंढ लेती है

  समझ पाई न दुनिया मस्लहत मंसूर की अब तक
  जो सूली पर भी हंसना मुस्कुराना ढूंढ लेती है

  उठाती है जो खतरा हर कदम पर डूब जाने का
  वही कोशिश समन्दर में खजाना ढूंढ लेती है

  जुनूं मंजिल का, राहों में बचाता है भटकने से
  मेरी दीवानगी अपना ठिकाना ढूंढ लेती है

  ટિપ્પણી by પ્રિતીબેન તોમર | ફેબ્રુવારી 6, 2010 | જવાબ આપો

 3. मेरी खामोशियों में भी फसाना ढूंढ लेती है
  बड़ी शातिर है ये दुनिया बहाना ढूंढ लेती है

  हकीकत जिद किए बैठी है चकनाचूर करने को
  मगर हर आंख फिर सपना सुहाना ढूंढ लेती है

  न चिडि़या की कमाई है न कारोबार है कोई
  वो केवल हौसले से आबोदाना ढूंढ लेती है

  समझ पाई न दुनिया मस्लहत मंसूर की अब तक
  जो सूली पर भी हंसना मुस्कुराना ढूंढ लेती है

  उठाती है जो खतरा हर कदम पर डूब जाने का
  वही कोशिश समन्दर में खजाना ढूंढ लेती है

  जुनूं मंजिल का, राहों में बचाता है भटकने से
  मेरी दीवानगी अपना ठिकाना ढूंढ लेती है

  ટિપ્પણી by मेरी खामोशियों में भी फसाना ढूंढ लेती है | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

 4. IN FIRST TIME IN MY LIFE I SAW THIS TYPE BLOG , IAM VERY VERY HAPPY , THANK YOU SURESH LALAN.

  ટિપ્પણી by kaitik shah | ફેબ્રુવારી 14, 2010 | જવાબ આપો

 5. special thanks to you sir good idea
  your blog is very goooooooooooooood

  ટિપ્પણી by Harsukh Ramani | જુલાઇ 5, 2010 | જવાબ આપો

 6. hi……
  dear
  i read ur
  blog is good
  i like this
  u r a good writer
  thank u sir
  komal gor

  ટિપ્પણી by koml | જુલાઇ 26, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: