ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

એમનો આભાર

 • સૌથી પહેલો આભાર મારે ‘wordpress.com’નો માનવાનો છે કેમકે તેમણે મને, મારા વિચારોને વ્યક્ત થવા માટેનું એક વિશાળ માધ્યમ પુરું પાડ્યું છે. ‘wordpress.com’ ના હોત તો મારા જેવા કેટલા લોકો આ લાભથી વંચીત રહી ગયા હોત એ એક સંશોધનનો વિષય છે !

 

 • બીજો આભાર શ્રી વિનયભાઇ ખત્રી (funngyan.com)નો માનું છું જેમણે  wordpress.com પર મારા બ્લોગને મેનેજ કરવા માટે મને ઘણી બધી સમજ આપી છે. આ બ્લોગ મેનેજ કરવામાં જ્યારે તક્લીફ પડી છે ત્યારે એમણે મને ફોન અને નેટ ચેટ દ્વારા માહીતી પુરી પાડી છે. એમના સહકાર વગર હું આ બ્લોગ આટલો જલ્દી લઇને આપની સમક્ષ આવી શક્યો ન હોત.

 

 • અને વિશેષ આભાર મારા ૨૨૭૫ વાંચક મિત્રોનો માનું છું કે જેમણે માત્ર પંદર દિવસમાં મને આટ્લો બધો પ્રોત્સાહીત કર્યો છે. વાંચક મિત્રો મારા બ્લોગ રૂપી મેઘધનુષ્યના રંગો જેવા છે! રંગ વગર મેઘધનુષ્યનું અસ્તિત્વ શી રીતે હોઇ શકે ?

 

તારીખ. ૧૦/૦૨/૨૦૧૦,     ૬.૩૫ મિનિટે સાંજે…

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. suresh bhai,

  Tamara lakela prempatro khubj saras che. Aapne vinanti aapna prem patro mara blog par aapna name & Aapna blog address sathe muki saku.

  ટિપ્પણી by sunilgoswami007 | ફેબ્રુવારી 9, 2010 | જવાબ આપો

 2. Please mane aa addres par mail karjo.
  sunil.goswami43@gmail.com
  info.sunil@in.com

  ટિપ્પણી by sunilgoswami007 | ફેબ્રુવારી 9, 2010 | જવાબ આપો

 3. yes, ihave visit your blog it wonderful, lage raho prem se….

  ટિપ્પણી by manish doshi | ફેબ્રુવારી 16, 2010 | જવાબ આપો

  • Thank you Manishbhai.

   ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 16, 2010 | જવાબ આપો

 4. nice work..welcome sureshbhai to this beautiful net world… and my heartily best wishes too

  nilam doshi

  http://paramujas.wordpress.com

  i am also writer of sandesh..tuesday nari purti..

  ટિપ્પણી by nilam doshi | માર્ચ 19, 2010 | જવાબ આપો

 5. nice work

  ટિપ્પણી by Rashimin | જુલાઇ 2, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: